મનમેં આજે આવજે રા ઈસુ ગુરુ દેવે ,
પવિત્ર ગુરુ રા જીવતો દેવ - 2
રોજ રોજ ઈસુ તું આમું આરી રોજે ,
સદા આરી રોજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....
આમું હેયે પાપીરા પાપહા માફી દેજે ,
પાપહા માફી દેજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....
હોરગા કોળી માલિક તુંજ ખરો દેવે ,
હોરગા સુખ દેજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....
જીવતો જાગતો દેવરા તુંજ ખરો દેવ ,
સુખ શાંતિ દેજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....
None
None
None
મનમેં આજે hindi Version lyrics, Manme Aaje Aavje Ra Esu Guru dev Gavit jesus song lyrics Chords