સુખા દુઃખા માય ઈસુ તું આરે રા - 2
હરગ્યા જીવના સુખ દેનો રા ,
મા ઈસુ નાય છોડું ઈસુ તું આખેરા -x2
નાય છોડું ઈસુ તું આખેરા , મા ઈસુ
નાય છોડું ઈસુ તું આખેરા
x2
આંદારી વાટી માય ઈસુ તું આરે રા - x2
ધાક બિલકુલે નાય લાગે રા ,
મા ઈસુ નાય છોડું ઈસુ તું આખેરા -x2
નાય છોડું ઈસુ તું આખેરા , મા ઈસુ
નાય છોડું ઈસુ તું આખેરા
x2
ખાડા ટેકેરા માયે ઈસુ તું આરે રા - x2
પડતા માન ઉઠાડી લેતોહો રા ,
મા ઈસુ નાય છોડું ઈસુ તું આખેરા -x2
નાય છોડું ઈસુ તું આખેરા , મા ઈસુ
નાય છોડું ઈસુ તું આખેરા
x2
જીવના ઉજવાડો ઈસુ તું હેયે રા - x2
માર્ગે સત્ય જીવન ઈસુ રા
મા ઈસુ નાય છોડું ઈસુ તું આખેરા -x2
નાય છોડું ઈસુ તું આખેરા , મા ઈસુ
નાય છોડું ઈસુ તું આખેરા
x2
None
None
None