દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે
નીંદ યેની હુવી ગયા ,
આરદી રાતી આવાજ યેનો - x2
પાંચ કુંવારીયા ભર નીંદ માય આત્યા ,
પાંચ કુંવારીયા બુદ્ધિ વાળ્યા આત્યા - x2
મીળા ચાલ્યા સુંદર વર રાજાલે -x2
ઉલવાય લાગ્યા કેહે દીવા ,
તેલે લા બાજારામ ગયા -x2
વા લાગી બંધ ઓય ગયો દરવાજો ,
ઓ પ્રભુ ઉગેડાવ બંધ દરવાજો - x2
મિળા હેયે સુંદરે વર રાજાલે - x2
રોડી રોડી બોમ્બલીન આખે ,
આમે હાટી દરવાજો ઉગાડ - x2
પ્રભુ આખે ઓલી વા તીયારી કાહા નાય ,
પ્રભુ આખે નાયે ઓળખુ તુમ્હાલે આય - x2
મિળા યેનો સુંદર વર રાજાલે - x2
દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે
Click a stanza to preview here.