મા જીવા તું હાય રખવાળ
ઈસુ તુ મા જીવા રખવાળ
જીવનું વાટી મે તુ લી જાતોહો
આખી જિંદગી માઆ આરી રોતોહો
મા જીવનું ખેરો ગોવાળ। ..ઈસુ ....
સુખા દુઃખા મે આરી રેતોહો
મુશ્કિલા વેળે સાથ દેતોહો
હાય ખુબ તુ દયાળુ ....ઈસુ..
સંકટા દિહ્યામે સાંભાળી લેતોહો
આગલા ચાલીને સફળ કેતોહો
તો નાવ મોટો અજબ ....ઈસુ ...
Click a stanza to preview here.