ઓ માં દેવા ઓ માં પ્રભુ
જીવન માં તું સુખી રાખજે -x2
જીવનુંમેં સંકટ આવે તાહાં - x2
તારી લેજે માં દેવા સંભાળી લેજે
જીવનુંમેં દુઃખે આવે તાહાં - x2
સુખે દેજે માં દેવા સંભાળી લેજે
જીવનુંમેં ચિંતા આવે તાહાં -x2
હિમ્મત દેજેરા દેવા સંભાળી લેજે
અંત સમય પાહી આવે તાહાં -x2
આરી રોજેરા દેવા સંભાળી લેજે
Click a stanza to preview here.