ધન્યવાદ દેયને દેવા તો આગેલા ,
ગીત આખીને આમા સ્તુતિ કોઅતે હેં
રાજાહા ભી રાજા તું હતો
પ્રભુહુ ભી પ્રભુ તું હતો
x2

ઈસરાયેલ લોકાહાલ વાચાડી લેદે ,
મિસરી લોકાહાલ ડુબાડી દેને -x2

સુંદર નાવા દરવાજા હી ,
લંગડા માહાલ તુંયે ચાલતા કોઅયા - x2

શૈતાના આથામાંને સોડાવી લેદે ,
નરકા આગિ માને વાચાડી લેદે - x2

www.christsquare.com