ઈ દુનિયા બનાવનારો - x2
આમહાલ લા ઈસુ યેનારો હેય - x2

આમે મોનામે ઈસુ , તું વોહતી કોઅજે ,
તોઓ ચોખ્ખા લોયાકે , મોને ચોખ્ખો કોજે
તોઓ વચન પાળા માને -x2
શક્તિ માને તું દેજે.......

આમે સાંભાળ કોઓનારો , ઈસુ તું જે હેતો ,
તોઓ પોયરાહાલ તું , નાય છોડનારો
તારણ દેનારો ઈસુ - x2
તારણ માને તું દેજે........

તન મન ધન દિઈને , ઈસુ ભક્તિ કોએતે
તોવે મીળી આપાહાલ હોર્ગયા સુખે
શાંતિ દેનારો ઈસુ - x2

શાંતિ માને તું દેજે ..........

www.christsquare.com