માને તો માયા લાગી રા ઈસુ ,
માને તો માયા લાગી - x2
રોંગાયેં તો પેમુ મેં રા ઈસુ
રોંગાયેં તો પેમુ મેં
હાલે લુ....હાલે લુ હાલેલૂયાહ હાલેલૂયાહ હો - x4

ભક્તિ કેઅતેં આમું આલેરા ઈસુ ,
સ્તુતિ કેઅતેં આમું આલેરા ઈસુ - x2
માયા તું દેનારો શાંતિ તું દેનારો ,
એંહડી તો માયા પ્રભુ - x2
હાલે લુ....હાલે લુ......

ભરોષો રાખીને આમું આલેરા ઈસુ ,
ગીતે આખતે આમું આલેરા ઈસુ - x2
માફી તું દેનારો , મુક્તિ તું દેનારો ,
એંહડી તો માયા પ્રભુ - x2
હાલે લુ....હાલે લુ......

તુલ મિલા આમું આલેરા ઈસુ ,
આશા રાખીને આમું આલેરા ઈસુ - x2
જીવન તું દેનારો , તારણ તું દેનારો ,
એંહડી તો માયા પ્રભુ - x2
હાલે લુ....હાલે લુ......

આમું દિલમેં તો પ્રેમ હાયેરા ઈસુ ,
આમું બાદે તો પ્રેમ મેં જીવતે હેરા ઈસુ - x2
જુવાન્યે ને ડાઆયે તો પ્રેમ મેં રોંગાયેં ,
એંહડી તો માયા પ્રભુ - x2
હાલે લુ....હાલે લુ......

www.christsquare.com